Ultimate gujarati शायरी & Best SMS Collection
Gujarati Shayari refers to the art of expressing emotions and thoughts through poetic verses in the Gujarati language. Gujarati is a language spoken primarily in the Indian state of Gujarat, as well as in some other parts of India and the world.
Gujarati Shayari encompasses a wide range of themes, including love, romance, friendship, life, nature, and spirituality. It often employs rich imagery, metaphors, and wordplay to convey deep emotions and thoughts.
The origins of Gujarati Shayari can be traced back to the medieval era, when poets like Narsinh Mehta, Akho, and Premanand composed devotional poetry in Gujarati. Over time, the genre evolved to include secular themes and forms like ghazals, nazms, and dohas.
Kdgujju Gujarati Shayari is a vibrant and thriving art form, with many contemporary poets and writers continuing to explore new themes and styles. It is celebrated in various literary festivals and events, and has a dedicated readership and fan following in Gujarat and beyond.
ગુજરાતી શાયરી (Gujarati Shayari)

લાગે સઘળું ઓસમ ઓસમ,
આવી ગઈ છે પ્રેમની મોસમ.
આવી ગઈ છે પ્રેમની મોસમ.
😍
કહેવું છે મારે પણ સાંભળવા
વાળું કોઈ નથી...
જો ચુપ થઈ જાવ હું તો મનાવવા
વાળું કોઈ નથી...
😍
છે આકર્ષણ ગજબનું,
તારીઆંખોમાં....
વિચારમાં છું,
વસવાટ કરું કે વિસામો....?
😍
જિંદગી શાયરી (Life Shayari)
તને મારી તરસ
લાગે.....!!
એ ક્ષણ મને સારા
લાગે..!!
😍
મળે છે તું ક્યાં મને .,.છતા બંધ આંખે
તને જોવાની આદત છે મારી.....!!!
😍
દર્દમાં પણ તું.!
દવામાં પણ તું.!
કેમ કરી રુઝાવા દઉં;
જખ્મમાં પણ તું..!!
😉
સ્પર્શ વિનાનો સ્પર્શ પણ
ઘણું બધું કહી ગયો
હતું અફાટ રણ અને દરિયો
લાગણીનો વહી ગયો.
😍
તું એટલે,
મારી આંખમાં આંજેલુ એક નામ,
તું એટલે,
મારી ગમતી સફ૨નું પૂર્ણવિરામ.
યાદ શાયરી (Memories Shayari)
જો કોઈ તને યાદ કરવા
મીટર લગાવે
તો સૌથી વધારે
બિલ મારુ જ આવે.
તું એટલે,
મારી ગમતી સફ૨નું પૂર્ણવિરામ.
યાદ શાયરી (Memories Shayari)
જો કોઈ તને યાદ કરવા
મીટર લગાવે
તો સૌથી વધારે
બિલ મારુ જ આવે.
ક્યારેક એકલતા થી થાકી જાઓ ત્યારે
ખીસ્સા તપાસી જોજો;
ક્યાંક ખુણે પડેલા આઠ આના જેવા સંબધ
અવાજ કરી ઉઠે...
😉
આશિકી શાયરી (Romantic Shayari)
ધબકારા તો તારા પણ
વધી જતા હશે,
જયારે કોઈ મારું નામ
તારી સામે લેતું હશે !!
😍😍
જખ્મી શાયરી (Hurt Shayari)
😍
સહારો નહી મે,
સફર મા😍 સાથ માંગ્યો છે...
રાત લાંબી છે એટલે જ,
મે ચાંદ માંગ્યો છે....
thanks for revisiting
Kdgujju
😍😍😍😍😍
Thanks for visit