-->
Type Here to Get Search Results !
image

ટોપ ટેન દિકરી ગુજરાતી સ્ટેટસ || Top Ten Daughter Gujarati Status || પિતા અને દીકરી શાયરી

 ટોપ ટેન દિકરી ગુજરાતી સ્ટેટસ || Top Ten Daughter Gujarati Status || પિતા અને દીકરી શાયરી




ટોપ ટેન દિકરી ગુજરાતી સ્ટેટસ || Top Ten Daughter Gujarati Status || પિતા અને દીકરી શાયરી


હેપી ડોટર્સ ડે ક્વોટ્સ ગુજરાતીમાં,આજે ડોટર્સ ડે છે,ભાવનાત્મક ડોટર્સ ડે ક્વોટ્સ,ભારતમાં ડોટર્સ ડે ક્યારે છે,ડોટર્સ ડે 2023 ભારતમાં ડોટર્સ ડે 2024 ક્યારે છે,હિન્દીમાં ડોટર્સ ડે કોટ્સ ડોટર્સ ડે 2023 ઈમેજીસ


"દિકરી શાયરી" એ કવિતાની શૈલીનો ઉલ્લેખ કરે છે જે માતા-પિતા, ખાસ કરીને પિતા, તેમની પુત્રીઓ માટે અનુભવે છે તે પ્રેમ, સ્નેહ અને ગર્વની ઉજવણી કરે છે અને તેને વ્યક્ત કરે છે. આ પ્રકારની શાયરી ઘણીવાર પિતા અને પુત્રી વચ્ચેના અનોખા બંધન અને પુત્રીઓ તેમના માતાપિતાના જીવનમાં જે આનંદ અને આશીર્વાદ લાવે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

કવિ જે સંદેશ આપવા માંગે છે તેના આધારે દિકરી શાયરી રોમેન્ટિક, ભાવનાત્મક, રમૂજી અથવા પ્રેરણાત્મક હોઈ શકે છે. દિકરી શાયરીની કેટલીક સામાન્ય થીમ્સમાં તેની પુત્રી માટે પિતાનો રક્ષણાત્મક પ્રેમ, પુત્રીનો તેના માતા-પિતા પ્રત્યેનો પ્રેમ અને આદર, પુત્રીને વાલી બનાવવાના આનંદ અને પડકારો અને છોકરીઓને સશક્તિકરણ અને શિક્ષિત કરવાના મહત્વનો સમાવેશ થાય છે.

દિકરી શાયરી ઘણીવાર ખાસ પ્રસંગો જેમ કે લગ્ન, જન્મદિવસ અને પુત્રીના જીવનના અન્ય મહત્વપૂર્ણ સીમાચિહ્નો પર શેર કરવામાં આવે છે. તે સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિનું એક લોકપ્રિય સ્વરૂપ પણ છે અને ટેક્સ્ટ સંદેશાઓ, છબીઓ અને વિડિયો સહિત વિવિધ સ્વરૂપોમાં મળી શકે છે.


https://www.kdgujju.com




💥💥💥

દિકરી ની જીદ સામે હારી જવાનો

આનંદ જ કંઇક ઓર છે.

જરા ધ્યાનથી જોશો તો ખબર

પડશે...

જીતી ગયેલી દિકરી જાણે આબેહૂબ 

તમારું જ પ્રતિબિંબ છે.


To lose against the stubbornness of the daughter

Happiness is something else.

If you look carefully, you will know

will have to…

The winning daughter seems vivid

You are a reflection of yourself.

❤❤❤

દીકરો બાપની મિલકતમાં ભાગ માંગે

પણ દીકરીતો એક રુપિયો પણ લીધા વિના

બન્ને હાથથી ભીંતમાં થાપા કરીને કહે કે

આજથી આ બધુંજ તમારું

લ્યો મેં દશેય આંગળીએ સહી કરી દીધી

આનું નામ "દીકરી"

The son wants a share in the father's property

But daughters without taking even a single rupee

Tap the wall with both hands and say that

All this is yours from aday

I signed it with ten fingers

Its name is "Daughter".

💥💥💥





"દીકરી"

માનવ ઇતિહાસનો 

આજ સુધીનો સૌથી 

સર્વોતમ શબ્દ. 

"daughter"

of human history

The most till date

The best word.

💥💥💥

દીકરો એટલે સુખડનો ટુકડો,

દીકરી એટલે કસ્તુરી.

બન્ને ને બરાબર સાચવી શકો તો

તે બન્ને જાતે ઘસાઈને સુવાસ ફેલાવે.


A son is a piece of happiness,

Daughter means Kasturi.

If you can save both properly

Both of them spread the fragrance by rubbing themselves.

💥💥💥

*દિકરી* હોવું સહેલું નથી..

"સાહેબ"

આ એ છે જે પોતાનાં ઘરમાં પણ પારકી હોય છે....

લાગણી ના સ્પર્શ માં 

સ્ત્રી નું સમર્પણ હોય,

અને પ્રેમ ના સ્પર્શ માં 

સ્ત્રી નું આત્મસમર્પણ હોય.

Being a *daughter* is not easy..

"Sir"

This is the one that can be found in one's own home as well.

In the touch of emotion

A woman's dedication,

And in the touch of love

A woman's self-surrender.


*હેપ્પી દિકરી દિવસ* 🥳 

💥💥💥

એક *દિકરી* થી લઈને એક માઁ સુધીની ઝીંદગીમાં તમામ પાત્રો ભજવી અને સર્વે સંબંધો ને સાચવીને ઘરને ખુશાલ રાખનાર ઘરની અન્નપૂર્ણા ને વંદન...

Salutations to Annapurna who played all the characters in life from a *daughter* to a mother and kept the house happy by preserving all the relationships...

🥳 હેપ્પી *દીકરી* દિવસ 🥳 

💥💥💥

દુનિયા‬ નો હર ૧ વ્યક્તી પોતાનો ‪પગ‬ ભીનો કર્યા વગર કદાચ ‪‎દરિયો‬ પાર કરી શકે પરંતુ ‪આંખ‬ ભીની કર્યા વગર *‪‎દિકરી‬* ની ‪વિદાઈ‬ ના કરી શકે...

Every 1 person in the world can cross the sea without getting his feet wet, but he cannot say goodbye to his *daughter* without getting his eyes wet...


🥳 હેપ્પી *દીકરી* દિવસ 🥳

💥💥💥








*દિકરી* એટલે શું..?

બાપ... માટે રાત ને પણ

*દિ-કરી* નાંખે એ *દિકરી*

What is *daughter*..?

Father... for the night too

*di-kari* put a *daughter*

🥳 હેપ્પી *દીકરી* દિવસ 🥳

💥💥💥

*દિકરી* રુપી વસંતનું ઘરમાં હોવું એટલે...

લીલાછમ ખેતર વચ્ચે ય એક ખળખળ વહેતો ધોધ...

* Daughter * Having Rupi Vasant in the house means...

A gushing waterfall in the middle of a green field...


https://www.kdgujju.com



💥👈🏻💥

પોતે ભલેને ગમ્મે તેટલી ગુચવણોમા હોય

પણ બીજાને તો હમેશા મીઠાસ જ આપે

કદાચ એટલેજ *દિકરીના* જન્મ પર લોકો જલેબી જ વહેચે છે...

No matter how flawed he is

But always give sweets to others

Maybe that's why people distribute jalebi only on the birth of a *daughter*...


💥🤣💥

Next page 1 2 3


આશા રાખુ છું તમને આ ટોપ ટેન દિકરી ગુજરાતી સ્ટેટસ || Top Ten Daughter Gujarati Status || પિતા અને દીકરી શાયરી ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.
તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.

Thanks for visiting 
Kdgujju 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.