-->
Type Here to Get Search Results !
image

30+ગુજરાતી શાયરી લખેલી | Best gujarati shayari text with photos

 30+ગુજરાતી શાયરી લખેલી | Best gujarati shayari text with photos


30+ગુજરાતી શાયરી લખેલી | Best gujarati shayari text with photos 

શાયરીઓનું જીવનમાં ઘણું મહત્વ છે. શાયરીઓનો ઉપયોગ આપણી લાગણીઓ દર્શાવવા માટે પણ થાય છે. આજેની આ પોસ્ટમાં તમને મળશે ગુજરાતી શાયરી જેને અંગ્રેજીમાં Gujarati Shayari પણ કહે છે. જીવનમાં માણસ ધણા કારણોથી દુ:ખ અનુભવતા હોય છે. જેમકે ધન, સંપતિ, સતા અને પ્રેમ. પરતું આજની આ પોસ્ટમાં અમે shayari in gujarati રજુ કરીએ છીએ.

શાયરીએ સ્નેહીજનો સાથે લાગણી વ્યકિત વ્યકત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ઘણા મિત્રો શાયરી રચિત ગુજરાતી શાયરી લખેલી (gujarati shayari text with photos)ની શોધ કરતા હોય છે. તો અહી અમે તમારા માટે ખુબ જ સુંદર અને લાગણી સભર ગુજરાતી શાયરી લખેલીનો ખજાનો લઇ આવ્યા છે.

તમે આ શાયરી તમારા પ્રિય મિત્ર, પ્રેમી, પ્રેમીકા કે સ્નેહીજનોને શેયર કરી શકો છો. શાયરી સરળતાથી શેયર અને કોપી કરી શકાય તેના માટે અમે શેયર અને કોપી બટન ૫ણ આપ્યા છે. જેના આ૫ની શાયરી શેયર કરવામાં સરળતા થશે. આવી અનેક ગુજરાતી શાયરી અને સુવિચાર આમારી વેબસાઇટ ૫ર તમને મળી જશે જે વાંચવાનું ચુકતા નહી.


https://www.kdgujju.com




હું તરસું છું તને જોવા
જળ નહિ તો મૃગજળ બની જા
માનું છું મારા માં કેટલી ખામી હશે
તો પણ તું મારી એક ખુબી બની જા
..😘🍫💘@kdgujuu


🧡❤️

https://www.kdgujju.com





🧡


તું એકલી
શું પ્રેમ કરીશ,
આવ અડધો અડધો
કરી લઈએ. ❣️❣️❣️ 


🧡❤️

https://www.kdgujju.com




❤️


આજે
બસ એક જ વાત
કહેવા માંગુ છું, તારા
હૈયામાં
હંમેશા
રહેવા માંગુ છું !!


🧡❤️

https://www.kdgujju.com




❤️

કાં તો ડુબાડી ને મારશે ,
કાં તો તરસાવી ને મારશે..!!

કહાની એક જેવી હોય છે ,
#વ્હાલ_અને_વરસાદ_ની...!

❤️❤️

https://www.kdgujju.com




❤️ 

'દિલ' રોજ રાહ એની જોવાય કિન્તુ
વાત કરવાની હવે ઈચ્છા મરી ગઈ

❤️

https://www.kdgujju.com




❤️

એટલો બધો પણ પ્રેમ ના કરીશ મને

કે તું સાથે ના હોય
ત્યારે તને ભૂલવામાં પણ તકલીફ પડે !!

🧡❤️

https://www.kdgujju.com






"તું "છે તો મારે બીજું
શું
જોઈએ..?
તું મને સમજ હું તને સમજું.

🧡❤️


https://www.kdgujju.com



🧡

તમે આમ અચાનક જ મળ્યાં છો
એવું પણ નથી
મારી જિંદગીભરની તપસ્યા નું
પરિણામ છો તમે.

❤️🧡




https://www.kdgujju.com




❤️

એક તમન્ના છે... કંઇક કહું હું
ધીરે...
એક આરઝુ છે... કંઇક કહું હું
ધીરે...
આજ નથી જાવું... રહેવા દે પાસ
તારી મને...
જો તું માને... તો કંઇક કહું હું
ધીરે...!!”

🧡

https://www.kdgujju.com




❤️

એકલતાનું કોઈ ઔષધ
શોધાય તો ઠીક છે!
બાકી મિત્રતા જેવો કોઈ
મલમ નથી!!

❤️🧡


https://www.kdgujju.com




❤️

પ્રેમ એટલે, કક્કામાં પણ,
"લ" અને "વ" નું પાસે રહેવું..!

🧡❤️


https://www.kdgujju.com



🧡

હૃદયથી હૃદયનો સાદ
આવે,
રાત પડે ને તું યાદ
આવે...!!

🧡❤️

https://www.kdgujju.com




🧡

આજે
બસ એક જ વાત
કહેવા માંગુ છું, તારા
હૈયામાં
હંમેશા
રહેવા માંગુ છું !!


🧡❤️


https://www.kdgujju.com




🧡


પ્રેમ માં પણ કેવી શ્રધ્ધા છે
એ મને જ ચાહે છે
એવી અંધશ્રદ્ધા છે !!

🧡❤️

https://www.kdgujju.com



❤️

આથમે છે સૂરજ રોજ સાંજે !
છે.
પણ...
આથમે કોઈની યાદ એવી સાંજ ક્યાંથી લાવું !!

❤️🧡


https://www.kdgujju.com




❤️

સાચા પ્રેમની કિંમત તેને
જ ખબર હોય જેનો પ્રેમ
અધુરો રહી ગયો હોય...

🧡❤️

https://www.kdgujju.com




🧡

હવે તો પ્રેમ પણ
નોકરી જેવો થઇ ગયો છે,
સારી ઓફર મળતા જ લોકો
બીજાના થઇ જાય છે !!

🧡🧡

https://www.kdgujju.com




❤️

લખું... તો , કેમ કરીને લખું 'તને' શબ્દો માં
'તું' તો નિઃશબ્દ છે મારા મૌન માં.!!

🧡❤️


https://www.kdgujju.com




❤️

તમે
જો જાણવા માગતા હોય કે મારા
દિલમાં કોણ છે તો
પેલો શબ્દ ફરીથી વાંચો...

❤️🧡


https://www.kdgujju.com




🧡

તમે મને ખરાબ કે સારા નથી લાગતા,
બસ તમે મને.....મારા લાગો છો.

❤️❤️



https://www.kdgujju.com





❤️

દરેક વ્યક્તિનું ઓપ્શન નથી હોતું,
ઘણી વ્યક્તિઓ,
જીવનમાં એક જ વાર મળે છે?

🧡❤️



https://www.kdgujju.com




🧡

બસ એટલું જ કહું છું કે
મારા દિલમાં તારા પગલાં ની છાપ છે,
બાકી કેટલો પ્રેમ કરું છું તને
મારી પાસે ક્યાં કોઈ માપ છે .

🧡🧡


https://www.kdgujju.com





❤️

હિમ્મત હોય તો આવો પ્રેમનો
મુકાબલો કરીએ જો તમે હાર્યા તો
તમે મારા અને જો તમે જીત્યા તો
અમે તમારા...

❤️🧡



https://www.kdgujju.com






🧡


પીંછી તો પકડી તી મેં
જિંદગી રંગીન બનાવવા,
પણ ક્યાંક રંગ ઓછા પડ્યા
તો ક્યાંક સંગ......

❤️🧡


https://www.kdgujju.com





❤️

દિલમાં એ જ વસી શકે છે જેનું
મન સાફ હોય,
સોયમાં એ દોરો જ પ્રવેશી
શકે જેમાં ગાંઠ ના હોય !!

❤️❤️



https://www.kdgujju.com





🧡

સોયા ના નાકા જેવા કોઈ ના હૃદયમાં પ્રવેશ કરવા માટે ,
જરૂરી છે કે તમારા મનના દોરામાં કોઈ ગાંઠ ન હોય.

❤️🧡


https://www.kdgujju.com






❤️

*કયારેક તો મારા મૌન માટે કંઇક તો ,
તું ફરી ફરીયાદ કરી લે...*
*કયારેક હું પણ ઉછળી પડુ એ,
રીતે મને તું યાદ કરી લે ....*

❤️🧡


https://www.kdgujju.com





❤️

*બ્લડની માફક હવે તો આંસુના પણ ,

રીપોર્ટ કઢાવવા પડશે,દુખ , દર્દ અને,

દગાના હિસાબો જોવા પડશે ..*

🧡❤️


https://www.kdgujju.com




🧡

search for this website 







https://www.kdgujju.com







https://www.kdgujju.com








https://www.kdgujju.com







https://www.kdgujju.com









https://www.kdgujju.com






https://www.kdgujju.com







https://www.kdgujju.com



જો તમને આ લેખ ગમિયો હોઈ તો લાઈક કરીને
શેર કરો Facebook WhatsApp and
Your friends.

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.