ગુજરાતી શાયરી નો ખજાનો ૨૦૨૪
જેમ સારા વિચારોને અંદરથી સ્વીકારવા માટે વિચારોનો સહારો લેવામાં આવે છે.તે જ રીતે પ્રેમથી ભરેલા આંતરિક વિચારોને એકબીજાની સામે રજૂ કરવામાં પ્રેમ શાયરી ખૂબ જ મદદરૂપ થાય છે. પ્રેમની શાયરી દરેક લોકોને ગમે છે તે પછી કોઈ છોકરો હોય કે છોકરી. જેમ કે ઇશ્કનું બીજું નામ પ્રેમ , મોહબ્બત છે પ્રેમ વિના દુનિયા અધૂરી છે. જો તમે માણસ છો તો તમને પણ ક્યારેક ને ક્યારેક પ્રેમ થયો જ હશે. ચાલો આ પ્રેમને વ્યક્ત કરવા કંઈક કરીએ. ચાલો જોઈએ શ્રેષ્ઠ પ્રેમ શાયરી.
આજે અમે કેટલીક શ્રેષ્ઠ લવ શાયરી લઈને આવ્યા છીએ. અહીં જણાવેલી તમામ લવ શાયરી અનોખી લવ શાયરી છે જે હૃદયને સ્પર્શી જાય છે. બે સાચા પ્રેમીઓ એકબીજાથી છૂટા પડ્યા પછી તેમની પીડા બતાવવા માટે આ લવ શાયરી લઈને આવ્યા છે.
Find the Latest Status about gujarati love shayari image download from top creators only on KDGUJJU. Also find trending photos & shayari about, gujarati love shayari image download.
લાગણીનો અહેસાસ મારાથી દૂર થઈને નહીં, KDGUJJU મારી સાથે જીવીને પામી લે..
શરીરની હાજરી છે ત્યાં સુધી લાગણી વરસાવી દો
KDGUJJU
પછી તસવીરને લાગણીની કોઈ અસર નથી થતી.
મુજ નયને હરખની હેલી છે. આવો ને દ્વાર મારે, દિલ મારું હવેલી છે.
KDGUJJU
KDGUJJU
હૃદયમાં ક્યાં બધાના ચિત્ર બને છે અમુક ખાસ હોય એ જ તો મિત્ર બને છે.
KDGUJJU પ્રેમ બેહદ હોવો જોઈએ, અધુરો કે પૂરો એ તો પછીની વાત છે.
KDGUJJU જીવન માંથી બધુજ ગુમાવી દઈશ ને તો ચાલશે મારે, પણ મારું મનગમતું વ્યક્તિ મારાથી દૂર ના થવું જોઈએ જૈમ કે તું...!
સરનામું તારું હોય અને ઘર મારું હોય, સપનું એક એવુંય તારું ને મારું હોય..//
KDGUJJU
KDGUJJU
નાદાન જેવો પ્રેમ છે મારો નિભાવી લેજે કયારેક તુ નારાજ થઈશ તો હુ નમી જઈશ કયારેક હુ નારાજ થાવ તો તુ ગળે લગાવી લેજે !!
KDGUJJU
જ્યારે યાદ કરું હું તને આંખોનાં ખૂણા ભીના મળે..... આજ નિશાની છે પ્રેમની તું મને મારામાં મળે ....…
હું મારું બધું જ ખોવા તૈયાર છું, બસ બદલામાં તમે મળવા ४ोधेखे...!!
KDGUJJU
આજ ની આ પોસ્ટ તમને ગમી હોય તો તમારો અભિપ્રાય આપી અમારી સાઈટ પરથી શેર કરો.
Thanks for sharing
KDGUJJU.
🙏🙏🙏🙏🙏
Thanks for visit