Top Gujrati shayari 2025
ફના થઈ જાઉં એવી રીતે તું પ્યાર કર,
પછી હટે અંધારું એવી રીતે સવાર કર.
કરી શકું ન્યોછાવર જાન તારા એક ઈશારે,
મને તારી વસિયતમાં એવી રીતે હકદાર કર.
નીકળતાં નથી આંસુંઓ પણ તારા વિરહમાં,
બની શકે તો દગો એવી રીતે અસરદાર કર.
આમ રોજ રોજ તડપાવવાનું રહેવા દે હવે
એક જ ઝાટકે મરું એવી રીતે તું વાર કર.
પગલાં પાડ ક્યારેક મારા અંધારપટ દિલમાં,
અમાસે પણ 'ચાંદ' બની એને ચમકદાર કર.
#shayristatus
#GujaratiRomanticShayari #love #lovstory
#ગુજરાતીશાયરી #PositiveVibesShayari #મનનીવાતો #GujaratiInspiration #GujaratiRomanticShayari #MotivationalShayariGujarati #shayristatus #MotivationalShayariGujarati #GujaratiPoetry #GujaratiKavita #ShayariLove #SafaltaShayari #PremShayari #GujaratiFestivalShayari #everyone #DiwaliShayariGujarati. @kdgujju
મને તું ગમે છે ..!!
એટલાં માટે નહી કે જગતમાં તારા જેવું કોઈ નથી , પણ એટલે કે કોઈમાં તું નથી ..!!
તારી સાથે હરએક દુઃખ દર્દ વહેંચવું મને ગમે છે , મારી નાનામાં નાની ખુશીઓ તારી સાથે વહેંચવી છે , વરસતાં વરસાદમાં તારી સાથે કોઈ નાના ધાબામાં જઈને આપણી મનપસંદ વાનગી ખાવી , કારમાં આપણું મનપસંદ જૂનું ગીત સાંભળવું ..!!
મને એ પણ ગમે છે કે આપણી એ યાદોં જે ફોટામાંથી કદીયે બહાર નથી આવવાની પણ એ પળની ખુશીઓને મમળાવવી ..!!
સમય બદલાઈ ગયો .. લોકો બદલાઈ ગયા પણ એક વાત છે જે કદી નથી બદલાઈ જે છે તારી સાથે વિતાવેલો એ સમય , એ એકબીજા પ્રત્યેનું જોડાણ , ચાહવા છતાં કોઈ બદલી નહી શકે ..!!
કહેવાવાળા તો કહે છે કે તું મારી સાથે નથી પણ હું કહું છું કે તું હંમેશાં મારી સાથે જ છે , તારી ને મારી એ બધી જ યાદો હમેશાં મારી સાથે છે , આજે પણ હું ઇચ્છું છું એ સમય પાછો આવી જાય અને એ બધું થાય જે ક્યારેક બની ગયુ હતું , એ જ આશાએ કે તારી અને મારી નજર ફરી પાછી મળી જાય ..!!
મને તું ગમે છે ..
એટલે નહી કે દુનિયામાં કોઈ તારા જેવું નથી , પણ કોઈનામાં તું નથી એટલે ..!!
#shayristatus
#GujaratiRomanticShayari #love #lovstory
#ગુજરાતીશાયરી #PositiveVibesShayari #મનનીવાતો #GujaratiInspiration #GujaratiRomanticShayari #MotivationalShayariGujarati #shayristatus #MotivationalShayariGujarati #GujaratiPoetry #GujaratiKavita #ShayariLove #SafaltaShayari #PremShayari #GujaratiFestivalShayari #everyone #DiwaliShayariGujarati. @kdgujju
આંખમાં તો હું સમંદરએ ડૂબાડી દઉં, તું કહે તો!
રણમાં હું ગુલમોરએ ઉગાડી દઉં, તું કહે તો!
તું ઝાલી રાખજે છાંયડાઓને કચકચાવીને
હું મારી જાતને તડકેય સુકાવી દઉં, તું કહે તો!
ધડકનોને પણ પૂછવા રોકાઉં નહીં એક પળ
દિલ પર તારું નામેય ત્રોફાવી દઉં, તું કહે તો!
આમ તારું આંખોથી હસવું પાંપણો ઢાળીને
તારા આ બધાં નખરાયે ઉઠાવી દઉં, તું કહે તો!
શરત એટલી કે ભીંજાવું પડે તને ખુલ્લે માથે
હું આખું આસમાનેય વરસાવી દઉં, તું કહે તો!
જોઈ જાઉં સ્ટેશને તને ટ્રેનની બારીએ બેઠેલી
હું આખી ટ્રેનનેય થોભાવી દઉં, તું કહે તો!💛🧡❤️
#GujaratiRomanticShayari #GujaratiShayari #PremShayari #MotivationalShayariGujarati #GujaratiNewYearShayari #LoveShayariGujarati #ShayariLove #SafaltaShayari #GujaratiPoetry #GujaratiKavita #PositiveVibesShayari #GujaratiInspiration #rajkot #GujaratiFestivalShayari #PreranaShayari #GujaratiLiterature #મારાંકલેજા #DardShayari #ગુજરાતીસાયરી #gujarat #ગુજરાતીશાયરી #DelhiCapitals
To day special photos ❤️🌹❤️ @kdgujju
#આજનીશ્રેષ્ઠપોસ્ટ #આજનીશ્રેષ્ઠરીલ #gujjudgujartishayari #guaratiquotes #gujaatisuvichar #gujarat #amdavdi #gujjugram #rajkot #surat #gujjarocks #gujartiquotes #pakkogujaati #ihsagaram #ahmedabad #gujjachu #kathiyawadi #taro #shayari #gujrati #gujjabhai #gujarativato #love #garvigujarat #gujaratikalakard #vadodara #ગુજરાતીશાયરી
આજ નો બેસ્ટ ફોટો 💛🧡❤️
#gujjulovers #gujarat #ગુજરાતીશાયરી #DelhiCapitals #DardShayari #મારાંકલેજા #GujaratiLiterature #PreranaShayari #GujaratiFestivalShayari #rajkot #GujaratiInspiration #PositiveVibesShayari #GujaratiKavita #GujaratiPoetry #SafaltaShayari #ShayariLove #LoveShayariGujarati #GujaratiNewYearShayari #MotivationalShayariGujarati #MotivationalShayariGujarati #PremShayari #GujaratiShayari #GujaratiRomanticShayari
છુંકુન બવ મળે છે તને વિચારોમાં પણ વિચારીને.
બેવફાઈ
જેને ગણ્યા ખુદ જાનથી પ્યારા જો દૂર થાય છે.
જેને વસાવ્યા હૃદયે તેઓને હસ્તે ઘાવ થાય છે.
જેઓ વસ્યા નયનોમાં, તસ્વીર બનીને જાય છે.
તેઓની તસ્વીર નયનોથી રક્ત વહાવી જાય છે.
જેઓ વસંતની ઋતુમાં બાંહોમાં ઝૂલતા જાય છે.
તેઓ જીવનની રાહમાં પાનખર બનતા જાય છે.
જેઓને જીજાનથી દિનરાત પ્રેમ કરતો હોય છે.
તે જિંદગીમાં બેવફાઈના દાગો લગાડી જાય છે.
કોણ જાણે કેમ આમ આવું જિંદગીમાં થાય છે.
આ દિલને ખુણે અતૂટ વિશ્વાસ હજીયે થાય છે.
@kdgujju
Thanks for visit 👍
Thanks for visit