-->
Type Here to Get Search Results !
image

Facebook top gujrati shayari 2025

 Facebook top gujrati shayari 2025

Facebook top gujrati shayari 2025

ગુજરાતી શાયરી

ગુજરાતી શાયરી એ ગુજરાતી સાહિત્યનો એક સુંદર અને સંવેદનશીલ પ્રકાર છે, જે ઊંડી લાગણીઓને થોડાક જ શબ્દોમાં અભિવ્યક્ત કરવાની કલા છે. 'શાયરી' શબ્દ મૂળ રૂપે ફારસી-ઉર્દૂ ગઝલની કવિતાના બંધારણમાંથી આવ્યો છે, પરંતુ ગુજરાતી ભાષામાં તે આગવી ઓળખ સાથે વિકસ્યો છે. તે માત્ર કવિતા નથી, પણ એક હૃદયનો સંવાદ છે.

ગુજરાતી શાયરી મુખ્યત્વે ગઝલ સ્વરૂપમાં લખાય છે, જેમાં દરેક બે પંક્તિઓ (શેર) એક સંપૂર્ણ વિચાર રજૂ કરે છે. આ શાયરીઓમાં જીવનના લગભગ દરેક પાસાને આવરી લેવામાં આવે છે. તેમાં પ્રેમ (મહોબ્બત), વિરહ (જુદાઈ), મિત્રતા (દોસ્તી), જીવનની ફિલોસોફી, અને સામાજિક ટીકા જેવા વિષયો મુખ્ય હોય છે. શાયરીની ભાષા સરળ, મધુર અને પ્રવાહી હોય છે, જે વાચક કે શ્રોતાના હૃદયને સીધો સ્પર્શ કરે છે.

આ શાયરીની વિશેષતા તેના અલંકારિક પ્રયોગો અને અર્થની ગહનતામાં રહેલી છે. એક નાનકડી પંક્તિ પણ જીવનના મોટા સત્યને ઉજાગર કરી શકે છે. ગુજરાતી શાયરીકારોએ આ સ્વરૂપને આધુનિક સંદર્ભોમાં પણ જીવંત રાખ્યું છે, જેમાં મરીઝ, અમૃત 'ઘાયલ', અને ખલીલ ધનતેજવી જેવા કવિઓનું યોગદાન અમૂલ્ય છે. ટૂંકમાં, ગુજરાતી શાયરી એ ગુજરાતની સંસ્કૃતિ અને સંવેદનશીલતાને દર્શાવતું એક જીવંત કલા સ્વરૂપ છે.

❣️❣️❣️


https://kddabhi.blogspot.com/?m=1


પ્રેમમાં ક્યાં સાબિતી જોઇએ

એમાં તો બસ લાગણી જોઇએ.


લવ યું કીધે પ્રેમ થાય છે.

પ્રેમમાં દીવાનગી જોઇએ.


માત્ર લેવાનું જ ન રાખ તું,

ચીજ સાટે આપવી જોઇએ.


એક પક્ષી પ્રેમ ના ચાલે દોસ્ત

બેઉને પ્રીતિ થવી જોઇએ.


પ્રેમમાં એ પણ મજા છે

દર્દની પળ માણવી જોઇએ.. 

#બેસ્ટપિછર

#ફોટો

#પ્રેમ 

#shayristatus

 #GujaratiRomanticShayari #love #lovstory 

#ગુજરાતીશાયરી #PositiveVibesShayari #sadવાતો #GujaratiInspiration #GujaratiRomanticShayari #MotivationalShayariGujarati #shayristatus #MotivationalShayariGujarati #GujaratiPoetry #GujaratiKavita #ShayariLove #SafaltaShayari #PremShayari #GujaratiFestivalShayari #everyone #DiwaliShayariGujarati. @kdgujju


❣️❣️❣️


https://kddabhi.blogspot.com/?m=1



જેને હું દરરોજ સવારે આંખ ખોલતા જ યાદ કરું છું, એ "તું" છે...


જેના લીધે આ શબ્દો થી દિલ લગાડયું છે, એ "તું" છે...


જેનો અવાજ સાંભળવા આખો દિવસ રાહ જોવ છું, એ "તું" છે...


જેની સાથે ઝગડો કર્યા પછી પણ, મનાવવા મન થાય છે એ "તું" છે...


જેને વિચારી ને મારા મુખ પર સ્માઈલ આવી જાય એ "તું" છે...


આખી દુનિયા ની ખુશી હોય મારી પાસે પણ, જેની કમી મન ને ઉદાસ કરી દે એ "તું" છે..


❣️❣️❣️🥰


https://kddabhi.blogspot.com/?m=1



#shayristatus

 #GujaratiRomanticShayari #love #lovstory 

#ગુજરાતીશાયરી #PositiveVibesShayari #પ્રેમનીવાતો #GujaratiInspiration #GujaratiRomanticShayari #MotivationalShayariGujarati #shayristatus #MotivationalShayariGujarati #GujaratiPoetry #GujaratiKavita #ShayariLove #SafaltaShayari #PremShayari #GujaratiFestivalShayari #everyone #DiwaliShayariGujarati. @kdgujju


❣️❣️❣️


https://kddabhi.blogspot.com/?m=1



મને ચાહનારાઓ ની ભીડ નો હિસ્સો નથી તું...

તું એ છે જેને હું ચાહું છું... 

આમ જાહેર માં કહી દઉ એવો કિસ્સો નથી તું...

તું એ છે જેને ફક્ત હું જાણું છું...!


❣️❣️❣️


https://kddabhi.blogspot.com/?m=1



#shayristatus

 #GujaratiRomanticShayari #love #lovstory 

#ગુજરાતીશાયરી #PositiveVibesShayari #મનનીવાતો #GujaratiInspiration #GujaratiRomanticShayari #MotivationalShayariGujarati #shayristatus #MotivationalShayariGujarati #GujaratiPoetry #GujaratiKavita #ShayariLove #SafaltaShayari #PremShayari #GujaratiFestivalShayari #everyone #DiwaliShayariGujarati. @kdgujju


❣️❣️❣️


https://kddabhi.blogspot.com/?m=1





હું પણ શોધમાં છું જે માત્ર મારું હોય,

કોઈક એવું જે બીજા કોઈનું ના હોય.😘😘😘

#model #fashionmodel #modellife #modelingagency #runwaymodel #fashionphotography #modeling #instamodel #modelsearch #modelactress #modelcasting #fashionista #stylish #ootd #photoshoot #beauty #glamour #fashion #streetstyle #catwalk #modelagency #beautyfashion #makeup #vogue #trendy #lifestyle #fashioninspiration #modelbehavior #fashionshow #runway


❣️❣️❣️


https://kddabhi.blogspot.com/?m=1



અમુક સંબંધો દરિયા કિનારા ની લીસી રેતી જેવા હોય છે, એકદમ મુલાયમ અને હળવા આપણ ને ખબર જ હોય કે હાથ માંથી સરી જ જશે, તો પણ એને સ્પર્શવા ની લાલચ રોકી શકાતી નથી...


#shayristatus

 #GujaratiRomanticShayari #love #lovstory 

#ગુજરાતીશાયરી #PositiveVibesShayari #મનનીવાતો #GujaratiInspiration #GujaratiRomanticShayari #MotivationalShayariGujarati #shayristatus #MotivationalShayariGujarati #GujaratiPoetry #GujaratiKavita #ShayariLove #SafaltaShayari #PremShayari #GujaratiFestivalShayari #everyone #DiwaliShayariGujarati.


❣️❣️❣️


https://kddabhi.blogspot.com/?m=1



ભલે તારા રૂપ પ્રત્યે આકર્ષણ છે,

પણ પ્રેમ તો તારા હૃદય સાથે જ છે !! 😘😘😘

#makeup #makeuplover #makeupartist #makeuptutorial #makeupaddict #makeupjunkie #instamakeup #makeupdaily #makeupgoals #makeupforever #beauty #beautyblogger #makeuplovers #makeupcommunity #makeupreview #makeupcollection #makeupinspo #glammakeup #makeupstyle #wakeupandmakeup #makeupmag #makeupphotography #makeuptransformations #makeuprevolution #makeuptips #makeuplife #makeuphaul #makeupartistlife #cosmetics #flawlessmakeup


❣️❣️❣️


https://kddabhi.blogspot.com/?m=1



એક વાત કરું.

કરી લેને કદર મારી

હુ તને ક્યાં પાછી મળવાની છું

સાચવી લેને મને

ખોવાઈ જઈશ ને તો બીજી વાર હુ પણ નહિ મળું 

કેવાય છે ને કે મનગમતું

નાં મળે ને પછી

ગમે એટલું મળે એ નાજ ગમે

તને હજી પણ કહુ છું હજી પણ સમય છે

સાચવી લેને બધું 

સાચું કીધું ને મે.


#shayristatus

 #GujaratiRomanticShayari #love #lovstory 

#ગુજરાતીશાયરી #PositiveVibesShayari #મનનીવાતો #GujaratiInspiration #GujaratiRomanticShayari #MotivationalShayariGujarati #shayristatus #MotivationalShayariGujarati #GujaratiPoetry #GujaratiKavita #ShayariLove #SafaltaShayari #PremShayari #GujaratiFestivalShayari #everyone #DiwaliShayariGujarati. @kdgujju 


❣️❣️❣️❣️❣️


Thanks for visiting 

Kdgujju 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.