-->
Type Here to Get Search Results !
image

Top Gujarati shayari

Top Gujarati shayari

પ્રેમ એક એવુ જંગલ છે
જ્યાં નાજુક હરણી
“સાવજ”
નો શિકાર કરી જાઈ છે.
Top Gujarati shayari
આઇ લવ યુ”
થી પણ
વધારે બ્યુટીફૂલ શબ્દ છે
*“આઈ લવ યુ ટુ”*
જે નસીબદાર ને જ
સાંભળવા મળે છે.
Top Gujarati shayari
Top Gujarati shayari
નથી નીકળી શકાતું તારા વિચારોમાંથી,
જરૂર કોઇ રાઝ છે,
ફકત તને જ ચાહું છું, એ જોઇને તો
આખી સૃષ્ટિ નારાજ છે…
Top Gujarati shayari❤❤❤❤
તું આવને મુખોટા બદલી,વાંધો નહીં,* *આમેય હું દિલ જોઉં છું, મોઢું નહીં.
Top Gujarati shayari

Top Gujarati shayari
અમારા દિલની સફર તો કરી જુઓ કોઇક દિવસ ,
ઘા થી પડેલા ખાડામાં પણ અમે
પ્રેમના ફુલ વાવ્યા છે. ❤❤❤



Top Gujarati shayari
હ્રદયમાં
જેમને પણ
હું સ્થાન આપું છું..!!
મારાથી વધારે
હું એમનું ધ્યાન રાખું છું.!!


Top Gujarati shayari

Top Gujarati shayari


આંખો આંખો માં જ પ્રીત થાય છે, લાખો ની હાર-જીત થાય છે, મૌન પર ના જઈશ એ દોસ્ત, એમ પણ આપની વાત ચીત થાય છે….
Top Gujarati shayari
Top Gujarati shayari

Top Gujarati shayari

કયાંક તો એ મોસમની તીથી લખાયેલી હશે.. જયાં ત્રણેય ઋતુ બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે...!!!

Top Gujarati shayari
 Top Gujarati shayari


તુ બન રચના અને હું તારા શબ્દ થઇ જાઉ... લોકો શોધે મને જગત મા અને હું તારા દિલ માં રહી જાઉ...ߘـ
Top Gujarati shayari
Top Gujarati shayari

ઇતના ખુબસુરત ચેહરા હે તુમ્હારા,
હર દિલ દીવાના હે તુમ્હારા લોગ કહતે હે,
હે ચાંદ કા ટુકડા હો તુમ લેકિન હમ કહતે હે ચાંદ ટુકડા હે તુમ્હારા....

Top Gujarati shayari
Top Gujarati shayari

આપી સકે તો તારો પ્રેમ માગું છુ…. જીવન જીવવા તારો સાથ માગું છુ… જો રહી જાય અરમાન બાકી તો… કબર માં પણ તારો સાથ માગું છુ…

Top Gujarati shayari

નથી “પૈસા” કે નથી “ડોલર” પણ… તમારા જેવા મિત્રો ના પ્રતાપે ઉંચો છે કોલર…!!

Top Gujarati shayari

હે ખુદા તારી અદાલતમાં મારી જમાનત રાખજે, હું રહુ ના રહુ , પણ મારા મિત્રોને સલામત રાખજે.

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.