Gujarati shayari sad.Gujrati shayri for whatsapp, Gujarati love shayari for girlfriend, Gujarati love shayari with photo ...
પ્રેમ એટલે હું જેવી છું એવી તને ગમુ અને તુ જેવો છે એવો મને ગમે.😍❤️
પ્રેમ એટલે જરા કઇક મને થાય ને ચિંતા તને થાય તને કઇંક થાય અને ચિંતા મને થાય.એકબીજા ની સંભાળ લઇએ તે પ્રેમ.😍❤️
પ્રેમ એટલે હુ તને પજવુ એ ખબર હોવા છતાં તને ગમે ને તુ મને પજવે છતા મને ગમે એ પ્રેમ.😍❤️
પ્રેમ એટલે તારી એક ઝલક જોવા માટે હુ તરસુ અને તુ મારી એક ઝલક જોવા તરસે એ પ્રેમ.😍❤️
પ્રેમ એટલે હું તારી સાથે ના બોલું તો મારી સાથે બોલવા માટે તુ કંઇપણ બહાના કાઢે અને ભૂલ ના હોવા છતાં તુ સોરી કહે એ પ્રેમ.😍❤️
પ્રેમ એટલે હું પણ બોલવા ઇચ્છતી હોવ પણ જાણી જોય ને ભાવ ખાવ ને છેવટે તને પજવુ અને માની જાવ એ પ્રેમ.😊😍❤️
પ્રેમ એટલે ચેટીંગ કરતા કરતા મારા mood વિશે તને ખબર પડે અને તારા mood વિશે મને ખબર પડે એ પ્રેમ.😊❤️
પ્રેમ એટલે એકબીજા થી દૂર હોવા છતાં એકબીજા સાથે જીવતા હોય એવું લાગે એ પ્રેમ.😊❤️😍
પ્રેમ એટલે કોઇ ટેન્સન હોય ને પ્રિયજન ના આશ્ર્વાસન ના બે બોલ જે મન ને હળવું કરે એ પ્રેમ..😊❤️😍
Thanks for visit