-->
Type Here to Get Search Results !
image

Ra Navghan Ni varta રા' નવઘણ

 Ra Navghan Ni varta રા' નવઘણ




https://kddabhi.blogspot.com/?m=1

રા' નવઘણ

રા' નવઘણ જુનાગઢનો રાજા હતો. 
   તેમા એવી લોકવાયકા છે કે તે તેની માના ઉદરમાં નવ ચોમાસાં એટલે કે નવ વર્ષ રહ્યો હતો, તેથી તેનું નામ નવઘણ પડ્યું. તે ચુડાસમા રાજા રા' દિયાસનો પુત્ર હતો. તેણે જુનાગઢના વનસ્થલી (વંથલી) પર ઇસ. ૧૦૨૫થી ૧૦૪૪ સુધી રાજ કર્યું હતું. 

પાટણના સોલંકી રાજાએ જુનાગઢ પર ચડાઈ કરી અને તેમાં રા' દિયાસનો પરાજય થતા, રા' નવઘણની માતા રાણી સોમલ દે સતી થઈ અને તેને દાસીએ છૂપા વેશે લઈ જઈ ને ચુડાસમા રાજના વફાદાર એવા દેવાયત બોદર નામના આહિરના ઘેર ઉછેર્યો હતો. 

     દેવાયત બોદર 
      દેવાયત બોદર (આશરે ઇ.સ. ૯૦૦ - ૧૦૨૫) તેમની શૌર્યતા, બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતાં મહત્વના વ્યક્તિ હતા, જેમની મદદ થી રા' નવઘણ, જૂનાગઢના ચુડાસમા શાસક અને રા' ખેંગારના પિતાએ જૂનાગઢની ગાદી મેળવી હતી. 

https://kddabhi.blogspot.com/?m=1



દેવાયત બોદરનો જન્મ અલિદર-બોડિદર ગામમાં આહિર સમુદાયમાં થયો હતો. તેમને તેમની પત્નિ સોનલથી ઉગા નામનો પુત્ર અને જાહલ નામની પુત્રી હતી. દેવાયત બોદરે સોલંકીઓ દ્વારા રા' દિયાસને મારીને ગાદીભષ્ટ કર્યા પછી રા' નવઘણને બચાવ્યો. 

     ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા' દિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. 

https://kddabhi.blogspot.com/?m=1



અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં કંઇ કરી ન શક્યા. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા'નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા'એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.

      સોલંકીઓએ જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. જેણે બાળ રા' નવઘણને દેવાયત બોદરને સોંપ્યો.

https://kddabhi.blogspot.com/?m=1



 દેવાયત બોદરે રા' નવઘણને બચાવવા માટે પોતે કંઇ પણ કરી છૂટવાની અને જૂનાગઢની ગાદી તેને સોંપવાની પ્રતિજ્ઞા લીધી હતી.દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે – દીકરો વાહણ (ઉગો) અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. 

હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે. સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે.

https://kddabhi.blogspot.com/?m=1



 ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે “સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે - “મારે તો રાજભક્તિ દેખાડવી હતી. 

દિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.” પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રા’ રાખીને વાત કરજે”. “રા’ રાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ.


https://kddabhi.blogspot.com/?m=1



 હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા ઉગાને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા ઉગાને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રા' ના કુળદીપકને જલતો રાખ્યો!


     કેટલાય વર્ષ સુધી ઉગાના મૃત્યુ વિશે એક આંસુ ન પાડનાર આહિરાણીએ જ્યારે રા’નવઘણ જુનાગઢનો રાજા બને છે ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને ઉગાના મરશિયા ગાય છે. આહિરોમાં ત્યારથી બંગડી કે સેંથાનો કોઈ રિવાજ રહ્યો નથી. ત્યારથી કાળુ કાપડુ પહેરીને સતત આહિર સ્ત્રીઓ ઉગાનો શોક મનાવે છે.

રા' નવઘણ

https://kddabhi.blogspot.com/?m=1


  
   રા નવઘણ દ્વારા બંધાવેલ બે કૂવાઓ જૂનાગઢના ઉપરકોટમાં આવેલા છે.

       દેવાયત બોદરનું મંદિર બોડિદર ગામમાં જૂનાગઢ નજીક આવેલું છે. દેવાયત બોદરના સન્માનમાં બોડિદર ગામનું નામ ૨૪ એપ્રિલ થી ૧ મે ૨૦૧૧ દરમિયાન યોજાયેલા સંભારભમાં બદલીને દેવાયતગઢ કરવામાં આવ્યું હતું.
          
       જ્યારે નવઘણ નાનો હતો ત્યારે દેવાયત બોદરે ચાલુક્ય વંશના તાબા હેઠળના જુનાગઢ પર ચડાઈ કરી હતી.[૪][૩] સોલંકી સૈન્ય અને આહિરો વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું હતું. નવઘણે મોટા થઈને તેના વફાદાર આહિરોના સૈન્ય સાથે વનસ્થલી પર ચડાઈ કરીને સોલંકીને હરાવીને અંતે સોરઠની ગાદી પાછી મેળવી હતી.


https://kddabhi.blogspot.com/?m=1

 

       રા' નવઘણનો પુત્ર રા' ખેંગાર તેના પછી વંથલીની ગાદીએ બેઠો હતો.
રા' નવઘણને ચાર પુત્રો હતા. રા' નવઘણે ચાર પ્રતિજ્ઞા લીધી હતી, 
૧. હરરાજ મહિડાનો વધ કરવો, 
૨. ભોંયરાનો ગઢ ભાંગવો,
૩. મિસાણ ચારણના ગાલ ફાડવા અને 
૪. પાટણનો દરવાજો પાડવો. 


https://kddabhi.blogspot.com/?m=1



      તેણે ચારે પુત્રોને બોલાવી કહ્યુ કે "જૂનાગઢના રા' પોતાના પુત્રને ગાદી નહીં પણ પ્રતિજ્ઞા આપે છે", કહી ચાર પ્રતિજ્ઞા સંભળાવી. પ્રથમ ત્રણ પુત્રોએ કોઈ એક, બે કે ત્રણ પ્રતિજ્ઞા સુધી હામી ભરી અને એ પ્રમાણે તેમને ગરાસ મળ્યો. જ્યારે સૌથી નાના પુત્ર ખેંગારે ચાર પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનું વચન આપ્યું જેથી ગાદીએ બેઠો. 


      'દયાશ્રય' અને 'કુમાર પ્રબંધ' નામના બન્ને પ્રખ્યાત ઇતિહાસ ગ્રંથોમાં રા' નવઘણ અને રા' ખેંગાર બન્નેને આહિર રાણા ગણાવવામાં આવ્યા છે, જેનું કારણ રા' નવઘણનો આહિરના ઘરમાં થયેલો ઉછેર છે.

Ra Navghan Ni varta રા' નવઘણ


Ra 'Navghan was the king of Junagadh.    There is a folklore that he lived in his mother's womb for nine monsoons i.e. nine years, hence his name Navghan. He was the son of King Ra 'Dias of Chudasama. He visited Vanasthali (Vanthali) of Junagadh. Ruled from 102 to 108. The Solanki king of Patan invaded Junagadh and after the defeat of Ra 'Diyas, the mother of Ra' Navghan became Rani Somal De Sati and was taken by the maid in disguise and brought up in the house of Ahir named Devayat Bodar, a loyalist of Chudasama Raj.       Devayat Bodhar       Devayat Bodhar (c. 500-106 AD) was an important figure known for his bravery, sacrifice and love of motherland, with whose help Ra 'Navghan, the Chudasama ruler of Junagadh and Ra' Khengar's father got the throne of Junagadh. Devayat Bodhar was born in Ahir community in Alidar-Bodidar village. He had a son named Uga and a daughter named Jahal from his wife Sonal. Devayat Boder saved Ra 'Navghan after he was deposed by the Solankis.      The queens of King Durlabhasen of Solanki dynasty of Gujarat set out on a pilgrimage to Kathiawar. The queens who wanted the tax of bathing in Damokund, the royal Ra'dias of Junagadh, got angry and returned to Patan without taking bath. To avenge the insult, Durlabhasen attacked Junagadh, but could not do anything despite trying for days. Finally, a shepherd was sent to the palace in Junagadh to ask for Ra's head as a donation. Ra 'didn't even utter a word and bowed his head to Kaviraj.       The Solankis conquered Junagadh, so that all the queens of Ra died. One of them, a queen named Somalde, handed over her young child to a Vadaran Bai before she died. Who handed over Bal Ra 'Navghan to Devayat Bodhar. Devayat Bodre vowed to do whatever he could to save Ra 'Navghan and hand over the throne of Junagadh to him. Devayat has two children of the same age as Navghan - son Vahan (Ugo) and daughter Jahal. Despite the care of the Solankis, the brave Ahir couple accept Navghan. Now, instead of two, three children grow up in Devayat's house. Time goes by. All three children are playing in the pods. At that time, the ears of the Thanedar of Solanki are pierced and the matter is revealed. Gathering all the Ahirs in the village square, the Thanedar of Solanki asks one by one, "Is it true that the enemy of the king is growing in Devayat's house?". Loyal Ahiro does not kill the name of the mug. Eventually, Thanedar calls Devayat and asks the same, and to everyone's surprise, Devayat confirms this and says - "I had to show loyalty. Dias's son doesn't bother me at home. Also kept in captivity. I would draw as much as I could and hand it over to Solankiyu. I'm not a bastard. " Then at home, writing a paper on his wife, Devayat teases Navghan. He writes in the paper - "Ra 'rakhine vaat karje". Solankis of Gujarat could not catch this riddle of Sorathi language, but Devayat's wife understood everything. He placed a stone on Haiya and sent her son Uga ready. Seeing the small growth, the whole Ahir Dior was overwhelmed with devotion to Swami. Solankis slaughtered their son at the hands of the father himself. To prove that he is a newcomer, he forced Ahirani to walk barefoot on the dead son's eyes! Husband and wife sacrificed their son with a smiling face and kept the family lamp burning!      Ahirani, who has not shed a tear about Uga's death for many years, cries and sings Ugana's mourning when Ra 'Navaghan becomes the king of Junagadh. There has been no custom of bangle or sentha in Ahir since then. Since then, Ahir women have been mourning Ugan's death wearing black clothes.       The two wells built by Ra Navghan are located at Uparkot in Junagadh.         The temple of Devayat Bodar is located near Junagadh in Bodidar village. In honor of Devayat Bodhar, the name of Bodidar village was changed to Devayatgarh in a ceremony held from April 3 to May 1, 2011.                   When Navghan was young, Devayat Boder invaded Junagadh under the Chalukya dynasty. [3] [4] Growing up, Navaghane, with his loyal Ahiro army, invaded the forest, defeated Solanki, and finally regained the throne of Sorath. [2] [2] [4]         Ra 'Khengar, son of Ra' Navghan, was sitting on the throne of Vanthali after him. Ra 'Navghan had four sons. Ra 'Navghan took four vows, 1. To kill Harraj Mahida, . Break the basement, . To tear the cheeks of a mixed shepherd and . To knock on the door of Patan.       He called the four sons and said, "The king of Junagadh does not give a throne to his son but gives a vow", saying four vows. The first three sons pledged to one, two or three vows and accordingly they got garas. When the youngest son Khengar promised to fulfill four vows so that he sat on the throne.       In both the famous history texts named 'Dayashraya' and 'Kumar Prabandh', both Ra 'Navghan and Ra' Khengar are called Ahir Rana, due to the fact that Ra 'Navghan was brought up in Ahir's house.



Ra 'Navghan was the king of Junagadh.
   There is a folklore that he lived in his mother's womb for nine monsoons i.e. nine years, hence his name Navghan. He was the son of King Ra 'Dias of Chudasama. He visited Vanasthali (Vanthali) of Junagadh.


 Ruled from 102 to 108. The Solanki king of Patan invaded Junagadh and after the defeat of Ra 'Diyas, the mother of Ra' Navghan became Rani Somal De Sati and was taken by the maid in disguise and brought up in the house of Ahir named Devayat Bodar, a loyalist of Chudasama Raj.

     Devayat Bodhar
      Devayat Bodhar (c. 500-106 AD) was an important figure known for his bravery, sacrifice and love of motherland, with whose help Ra 'Navghan, the Chudasama ruler of Junagadh and Ra' Khengar's father got the throne of Junagadh. 

Devayat Bodhar was born in Ahir community in Alidar-Bodidar village. He had a son named Uga and a daughter named Jahal from his wife Sonal. Devayat Boder saved Ra 'Navghan after he was deposed by the Solankis.


     The queens of King Durlabhasen of Solanki dynasty of Gujarat set out on a pilgrimage to Kathiawar. The queens who wanted the tax of bathing in Damokund, the royal Ra'dias of Junagadh, got angry and returned to Patan without taking bath. 

To avenge the insult, Durlabhasen attacked Junagadh, but could not do anything despite trying for days. Finally, a shepherd was sent to the palace in Junagadh to ask for Ra's head as a donation. Ra 'didn't even utter a word and bowed his head to Kaviraj.


      The Solankis conquered Junagadh, so that all the queens of Ra died. One of them, a queen named Somalde, handed over her young child to a Vadaran Bai before she died. 

Who handed over Bal Ra 'Navghan to Devayat Bodhar. Devayat Bodre vowed to do whatever he could to save Ra 'Navghan and hand over the throne of Junagadh to him.


 Devayat has two children of the same age as Navghan - son Vahan (Ugo) and daughter Jahal. Despite the care of the Solankis, the brave Ahir couple accept Navghan. Now, instead of two, three children grow up in Devayat's house. Time goes by. All three children are playing in the pods. 

At that time, the ears of the Thanedar of Solanki are pierced and the matter is revealed. Gathering all the Ahirs in the village square, the Thanedar of Solanki asks one by one, "Is it true that the enemy of the king is growing in Devayat's house?". Loyal Ahiro does not kill the name of the mug. Eventually, Thanedar calls Devayat and asks the same, and to everyone's surprise, Devayat confirms this and says - "I had to show loyalty. Dias's son doesn't bother me at home. 

Also kept in captivity. I would draw as much as I could and hand it over to Solankiyu. I'm not a bastard. " Then at home, writing a paper on his wife, Devayat teases Navghan. He writes in the paper - "Ra 'rakhine vaat karje". Solankis of Gujarat could not catch this riddle of Sorathi language, but Devayat's wife understood everything. 

He placed a stone on Haiya and sent her son Uga ready. Seeing the small growth, the whole Ahir Dior was overwhelmed with devotion to Swami. Solankis slaughtered their son at the hands of the father himself. 

To prove that he is a newcomer, he forced Ahirani to walk barefoot on the dead son's eyes! Husband and wife sacrificed their son with a smiling face and kept the family lamp burning!


     Ahirani, who has not shed a tear about Uga's death for many years, cries and sings Ugana's mourning when Ra 'Navaghan becomes the king of Junagadh. There has been no custom of bangle or sentha in Ahir since then. Since then, Ahir women have been mourning Ugan's death wearing black clothes.
  
   The two wells built by Ra Navghan are located at Uparkot in Junagadh.

       The temple of Devayat Bodar is located near Junagadh in Bodidar village. In honor of Devayat Bodhar, the name of Bodidar village was changed to Devayatgarh in a ceremony held from April 3 to May 1, 2011.
          
       When Navghan was young, Devayat Boder invaded Junagadh under the Chalukya dynasty. [3] [4] Growing up, Navaghane, with his loyal Ahiro army, invaded the forest, defeated Solanki, and finally regained the throne of Sorath. 

       Ra 'Khengar, son of Ra' Navghan, was sitting on the throne of Vanthali after him.
Ra 'Navghan had four sons. Ra 'Navghan took four vows,
1. To kill Harraj Mahida,
. Break the basement,
. To tear the cheeks of a mixed shepherd and
. To knock on the door of Patan.
      He called the four sons and said, "The king of Junagadh does not give a throne to his son but gives a vow", saying four vows. The first three sons pledged to one, two or three vows and accordingly they got garas. 

When the youngest son Khengar promised to fulfill four vows so that he sat on the throne.
      In both the famous history texts named 'Dayashraya' and 'Kumar Prabandh', both Ra 'Navghan and Ra' Khengar are called Ahir Rana, due to the fact that Ra 'Navghan was brought up in Ahir's house.

Thanks for visiting 
🙏🏻Kdgujju🙏🏻

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.