બેસ્ટ ગુજરાતી શાયરી best gujarati status,gujarati shayari with image
20+ New Gujarati Shayari (ગુજરાતી શાયરી) - બેસ્ટ ગુજરાતી શાયરી
Read બેસ્ટ ગુજરાતી શાયરી this, you will know that it is specially created for you with Love Shayari Images, my dear friends here is the best gujarati status,gujarati shayari with image for ...best gujarati status,gujarati shayari with image(બેસ્ટ ગુજરાતી શાયરી) - Read બેસ્ટ ગુજરાતી શાયરી.
Sometimes we feel hapy and want to express our hapyness. So બેસ્ટ ગુજરાતી શાયરી is the best option to express your inner happiness on social networks. Here we are having a large collection of બેસ્ટ ગુજરાતી શાયરી on this page. You can choose or select all type of Shayari according to your mood and share it where you want.
There is much reason for getting upset. And the best way to get relief of these heart burdens is by reading the love poem, બેસ્ટ ગુજરાતી શાયરી, and sad SMS. You can find a huge number of love quotes with images on this page.
જો લખાશે કોઇ ચોપડી મારા જીવન ઉપર...🤗
તો એ અડધી ચોપડીમાં તું અને તું જ હોઈશ..😘
મારી બધી આરઝું તારા ગાલ પર,
આવી ને અટકી જાય છે...😋
ખબર નહિ કેમ પણ તને જોઈ ને,
દર વખતે મન ભટકી જાય છે...❤️
મહેલો ની જરૂર હોય છે
માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે કોઇના
ખોબા જેવડા દિલ નો એકાદ ખુણો જ કાફી છૅ.
મત કરના કોશિશ આંધિયો
હમે અપને સંગ ઉડાનેકી,
મેને ઉડાન ઘમંડ સે નહિ
હોસલો સે ભરી હૈ.
સ્ત્રી ને ન સંપૂર્ણ રીતે લખી શકાય...
ન સંપૂર્ણ રીતે વાંચી શકાય...
અને ન તો સંપૂર્ણ રીતે સમજી શકાય છે
આ અપૂર્ણતામાં જ સ્ત્રીની પૂર્ણતા છે!!!
શોધે તું જ્યારે મારામાં વીતી ગયેલો હું ,
તો છે શરત , કે શોધજે પહેલાંની માફક તું .
શાયરીની કોઈ કમી નથી મારી પાસે સાહેબ....
♥️બસ♥️
એમની કમી છે જેના માટે આ શાયરી લખું છું...
ક્યાંથી લાવું એ શબ્દો જે તારા વખાણને કાબિલ હોય..🤗❤️
ક્યાંથી લાવું એ કિસ્મત જેમાં તું ફક્ત મને જ હાંસિલ હોય...😋
બેઠો હું પહોંચી જવા અક્ષર સુધી,
ને કલમ પહોંચી ગઈ ઈશ્વર સુધી.
જાય છે રોજ્જે ઘણા સાગર સુધી,
કેટલા કિન્તુ ગયા અંદર સુધી?
મૌન સામે ના ટકી આખર સુધી,
અફવા તો પહોંચી હતી ઘરઘર સુધી.
વેલ પર જીવન હતું આખર સુધી,
તું ચૂંટીને લઈ ગયો અત્તર સુધી.
તે પછી રસ્તો ખૂલ્યો નટવર સુધી,
મીરાં પહેલાં પહોંચેલી ભીતર સુધી.
તારી રાહ જ મુજ ને જીવંત રાખે છે...
નહીંતર આ સંસાર તો લાગણીઓ વિહોણો છે.
પુરુષો ભવિષ્ય જુએ છે, જ્યારે સ્ત્રીઓ અરીસો જુએ છે.
જીવવું થોડું ને
મનમાં શું લેવું ,
છે બધું આપણું,
એ ભ્રમમાં શું રહેવું !
બહુ વધુ નફરતનો
ડેટા રાખવામાં રિસ્ક છે,
આપણામાં માત્ર એક જ હાર્ટ છે
ક્યાં વધારાની ડિસ્ક છે.............શુભ સવાર મિત્રો.
" ભર લાગણીઓમાં ભીંજવેલા શબ્દ ને હું પીરસુ છું.,
ક્યારેક એકલતા પી લઉ તો, ક્યારેક કૂવા કાંઠે તરસુ છું."🥰♥️
તમારી લાગણી ખૂબ કીમતી છે
એ વાત બીજા ભલે ભૂલી જાય
પણ તમે યાદ રાખજો...
best gujarati status,gujarati shayari with image બેસ્ટ ગુજરાતી શાયરી
Thanks for visiting
Kdgujju
Thanks for visit