Gujarati Shayari with images
Welcome to the best Gujarati Shayari collection online. We have handpicked the best Gujarati Shayari to share with your friends on social media.
હું તારા ચેહરા ને વર્ણવુ શી રીતે ? કે
તારી આંખો પર જ એક ઉંમર લાગશે,
વસંત આવી છે કાળો ટીકો લગાવ,
નહીં તો તને ફૂલોની નઝર લાગશે.
પ્રેમ માં પડવાનું એક જ કારણ હતું
મને તારી આંખો નું આમંત્રણ હતું.
સાથ તારો મજાનો લાગે,
પ્રીત જાણે ખજાનો લાગે,
હજું તો કાલે જ મલ્યા તા આપણે,
વીત્યો જાણે જમાનો લાગે.
આંગળી તો મૂક, અનલોક થશે
તારી ફીંગર પ્રિન્ટ ને ઓળખે છે મારુ હ્દય.
મને ગુલાબ ની પાંખડીઓ નું વજન માપવા દે ને,
હજી થોડો સમય હોંઠ પર હોંઠ રાખવા દે ને.
તારા હાથ મા કતાર ને આંખ મા કાજલ છે,
લાગે છે તારા હાથે નિશ્ચિત મારુ કતલ છે,
પણ મારી હિમ્મત તો જો હું ગભરાયો નથી,
કે સામે છે કાતિલ ને હોંઠ પર ગઝલ છે.
દરેક પળમાં હવે ઉદાસી આવી ગઈ છે,
એ ચંદ્રની રોશની માં પણ ખામી આવી ગઈ છે,
એકલા તો અમે સારા જ હતા અમારા ઘરમાં,
કોણે ખબર આજે પાછી કેમ એની યાદ આવી ગઈ છે.
મારા દિલના હવે દરેક જગ્યાથી,
બસ તારી જ વાત થાય છે,
તે કરેલી બેવફાઈ વારંવાર મને યાદ આવે છે,
દિલ મારું દરેક વાર મને એજ પૂછે છે,
કેટલુ સહન કર્યું છે મે તારા પ્રેમમાં,
શું તને પણ મારી યાદ આવે છે.
એ બેવફાએ મારું દિલ કાચની જેમ તોડી નાખ્યું,
એટલે અમે પણ અમારા જીવન નો રસ્તો બદલી નાખ્યો,
હવે બસ પ્રેમની વાતો નહીં કરતા,
કેમ કે અમે પ્રેમ કરવાનું જ છોડી દીધું.
કંઈ અલગ જ હતું એમનું મને છોડી દેવાનું,
કહ્યું કંઈ નહીં અને સાંભળ્યું પણ કંઇ નહીં,
કઈક એવી રીતે વિનાશ થયો અમારી એમના પ્રેમમાં,
ચોરાયું પણ કંઈ નહી અને બચ્યું પણ કંઈ નહી.
Gujarati Shayari with images
We hope you enjoyed our collection of Gujarati Shayari. Share these Gujarati Shayari on social media and your website. In case we have missed out any Gujarati Shayari, feel free to drop us a comment and we will include that Gujarati Shayari to this list.
Also, make sure to bookmark this Gujarati Shayari article so that you can, later on, pick out more Shayari to share on Facebook and Whatsapp.
🙏🏻Thanks for visiting 🙏🏻
Kdgujju
Thanks for visit