-->
Type Here to Get Search Results !
image

ગુજરાતી શાયરી લખેલી with photos| Best gujarati shayari text

 

 ગુજરાતી શાયરી લખેલી with photos| Best gujarati shayari text



આજકાલ ઈન્ટરનેટ પર શેરો-શાયરી વેબસાઈટનો પૂર છે. લોકો સોશિયલ મીડિયા પર શેર કરવા માટે તેમની પસંદગીની શાયરીઓ શોધી રહ્યા છે. પણ નવી અને શ્રેષ્ઠ કવિતા શોધવી બહુ મુશ્કેલ છે. કવિતા પ્રેમીઓ ચિંતા કરશો નહીં, અમે થોડું કામ કર્યું છે અને  ગુજરાતી શાયરી લખેલી with photos| Best gujarati shayari text ગુજરાતી શાયરી (ગુજરાતી શાયરી), હિન્દી SMS અને હિન્દી સ્ટેટસનો હૃદય સ્પર્શી સંગ્રહ તૈયાર કર્યો છે.

તમે પ્રેમ, ઉદાસી, રમુજી, રોમેન્ટિક, દેશભક્તિ, પીડાદાયક, જીવન વિશે પ્રેરક વગેરે જેવી તમારી લાગણીઓ અનુસાર તમારી મનપસંદ શાયરી વાંચી શકો છો. આ કવિતાઓ અને કપલ તમારા મિત્રો, સંબંધી, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, પતિ, પત્ની અથવા પતિ સાથે શેર કરી શકાય છે. જેને તમે ઈચ્છો છો આશા છે કે તમને આ હિન્દી કાવ્યસંગ્રહ ગમશે.

Best gujrati shayari collection

ગુજરાતી શાયરી લખેલી with photos| Best gujarati shayari text

 
https://www.kdguiju.com


બીજાની ફરિયાદ શું કરું મેં મારી જાતને છેતરી છે,
મારા ઉરની લાગણીઓને આડી ઉભી વેતરી છે...

એમ જ નથી દેખાતી ચહેરા પર રેખાઓ ઉંમરની ;
એ તો સમયની થપાટો કેરી અસર એ ઉતરી છે...

લાગે નહિ કોઈ સર્જન ક્યારેય આટલું જીવંત !!
કલાકારે પોતાની ઊર્મિ ઓનેય સાથે કોતરી છે...

કેમ કહું જગતને કેમ છલકે છે આ આંખો વારંવાર,
જુના દર્દની નદીઓ જાણે પાંપણોમાંથી નીતરી છે...

કઈ આશાએ હજુ ઉભા છીએ એમની રાહ પર ???
એમનાં કદી પાછા ન ફરવાનીય પૂરેપૂરી ખાતરી છે...

💘💘💘

https://www.kdguiju.com





કોઈ કારણ વગર...
નથી થતી કોઈની મુલાકાત..!!!
એક અધુરો રહી ગયેલો સંબંધ..
પૂરો થવાનું લખ્યું હોય છે ...!!

💥🙏💘

https://www.kdguiju.com




મળનાર ને ક્યાં મળ્યું કોઈ,
ન મળનાર માં ઠર્યું હર કોઈ

સાંભળનાર સામે મૌન ધર્યું
બહેરા સામે પ્રવચન કર્યું

ટેટૂ ની કાળાશ જામી ઠેર ઠેર
"સ્વસ્તિક" નથી હવે દોરાતા ઘેર ઘેર

પામી જવા "આકાંક્ષા"નાં ઘર કર્યા
મળવા જે તત્પર રહ્યા તે પરત ફર્યા

રમૂજ બમણી થઈ ઊંચી દેખાઈ
સમજ ઘણી મોડી ઓળખાઈ

ખરા ને જાણ્યું જ ક્યાં ક્યારેય
મિથ્યા પામવા ભમ્યા દિશા ચારેય

હજી જાગીને પણ ક્યારેક ઝોકા ખવાય છે
ખરા ઊંઘતા ત્યારની વાત જ ક્યાં થાય છે.

💘💘💘

https://www.kdguiju.com




જ્યારે તું કહીશ 
ત્યારે આપણે મળીશું,

બસ એક શર્ત છે..

ના ઘડિયાળ તું પહેરીશ 
ના સમય હું જોઇશ...!!

🙏💘💘

https://www.kdguiju.com



કાગળ પર જ કરતી રહી લાગણીઓનો મારો,

પછી કલમે જ કહી દીધું કે,
તારું કોઈ નહીં પણ તું આજથી મારી.....✍️🌹

🙏💘💘

https://www.kdguiju.com




"ન એ અમને કહે છે ન અમે એમને કહીએ છીએ,

પણ બંન્ને ના હ્રદયમાં બંન્ને રહીએ છીએ..!!".......❤️

💘💘💘

https://www.kdguiju.com




પ્રેમ એક એવી બીમારી છે..
જેનો ઈલાજ પણ પ્રેમ જ છે...!!

💘💘💘

સત્ય, સુગંધ અને સાદગી
ધીરે-ધીરે પણ દૂર સુધી
ફેલાય છે.

💘💘💘


https://www.kdguiju.com



ઉંમર જોઈ ને પ્રેમ
નથી થતો,
પ્રેમ તો તમને ઉંમર લાયક
થતાં રોકે છે !!

🙏💘💘


https://www.kdguiju.com



જો વાત કરવાની રાહ
બંને ત૨ફથી જોવાતી હોય,
તો વાત કરવાની કંઈક
અલગ જ મજા હોય છે!

💘💘💘

મળ્યા વગર દિલ દેવાની તાકાત
હોવી જોઈએ,
બાકી જોયાં પછી તો બધા > પાગલ
થાય જ છે.!!

💘💘💘

https://www.kdguiju.com



ખામોશી ખા ગઈ જજબાત મેરે 
ઔર શોર પૂછતા રહા આખીર માજરા ક્યા હૈ..!!!

💘💘💘

સથવારો છે તારો તો... 
જીવન બહુ વહાલુ લાગે છે !
જો તું ન હોય તો... 
મારા શબ્દોને એકલવાયું લાગે છે !!
@kdgujju

💘💘💘


https://www.kdguiju.com











Thanks for visiting
🙏 Kdgujju 🙏

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.